//

કોરોના ઇફેક્ટ : મહારાષ્ટ્ર સરકારનો આકરો નિર્ણય cm સહિત કર્મચારીઓ રાહત ફંડમાં સહાય કરશે

ભારતમાં લોકડાઉન છે આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે તેવા સમયમાં મહારાષ્ટ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં CM .ધારાસભ્યો સહિત તમામ કર્મચારીઓનો 60% પગાર કપાશે. મહારાષ્ટ્રમાં ગ્રેડ-A અને B અધિકારીઓના પગારમાંથી 50 ટકા અને ગ્રેડ-C કર્મચારીઓના પગારમાંથી 25 ટકાનો કાપ મૂકવામાં આવશે હાલ દેશ ના મોટા ઉદ્યોગપતિઓ ધાર્મિક સંસ્થાઓ વડાપ્રધાન રાહત ફંડમાં સહાય કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના રાજકીય પદાધિકારી અને સરકારી કર્મચારીઓના પગાર અલગ અલગ સ્લેબ માં રાહત ફંડમાં આપવાનો નિર્ણય કરવા માં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published.