/

કોરોના વાઇરસની દવા સૌ-પ્રથમ ક્યાં દેશે શોધી ? : જાણો

કાેરાેના વાયરસના લપેટામાં મરનારની સંખ્યા 425 પહાેંચી ગઇ છે અને પાેઝિટીવ મામલાની સંખ્યા 20,438  સુધી પહાેંચી ગઇ છે. કાેરાેના વાયરસના ચેપ દુનિયાના અનેક દેશાેમાં ફેલાયાે છે. થાઇલેન્ડમાં સ્વાસ્થય મંત્રીએ કાેરાેના વાયરસની દવા શાેધી હાેવાનાે દાવાે કર્યાે છે. એન્ટી દવાઓના કોમ્બિનેશન દ્વારા કાેરાેના વાયરસની દવા બનાઇ હાેવાનાે દાવાે કર્યાે છે.

કાેરાેના વાયરસના ચેપી 71 વર્ષનાં બીમાર વૃદ્વાને ફલુ અને અેચઅાઇવી ની અેન્ટી વાઇરલ દવાઅાેના કાેમબનેશનથી દ્વારા બનાવેલી દવાઓ આપી હતી. જેથી 48 કલાકની અંદર મહિલા કાેરાેના વાયરસ પાેઝિટીવથી નગેટિવ થઇ ગઇ હતી.

ઉપંરાત આ મહિલા 12 કલાકમાં જ પથારી પર બેઠી હતી. થાઇલેન્ડના ડાેકટરાેએ દવાઓ બનાવવા માટે ઓસ્ટેલ્ટામિવિર, લાેપિનવીર અને રટનવીર દવાઓનું  ઉપયાેગ કર્યાે હતાે. ઉલ્લેખનીય છએ કે, કાેરાેના વાયરસના કારણે સાૈથી વધારે માેત હુબઇ પ્રાંતમાં થયા હતાં. તેમજ બુબઇની રાજધાની વુહાનમાં ડિસેમ્બરમાં કાેરાેના વાયરસનાે ચેપ ફેલાવવાની શરૂઆત થઇ હતી.

Leave a Reply

Your email address will not be published.