/

કોરોના વાયરસના કહેરથી બચવા શું કરવું : જાણો વિગતો

કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યો છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે શું પગલાં લેવા કેટલી પરેજી રાખવી જાણો વિગત.

કોરોનાના ભયથી ક્યાં જવું ક્યાં ના જવું

કોરોના વાઇરસથી બચવા લોકોના ટોળામાં હાલ બને ત્યાં સુધી ન જવું. હોસ્પિટલમાં માસ્ક પહેરીને જવું. સતત ઉકાળેલું જ પાણી પીવું સાબુથી હાથ મોઢું ધોતા રહેવું બીમાર માણસથી શક્ય હોય દૂર રહીને વાત કરવી.

શાકભાજી એકદમ સાફ કરી શુધ્ધ્ધ પાણીમાં ધોઈ પછી જ ઉપયોગ કરવો કોઈના એઠા વાસણમાં જમવા પર પણ તકેદારી રાખવી પણ મહત્વની બની રહશે. વાઇરસના જે લક્ષણો તાવ , શરદી , માથુ દુખવુ નાકમાથી પાણી ટપકવુ , હાથપગ જકડાવા જેવા લક્ષણો દેખાતા તાત્કાલીક તબીબી સલાહલઇ રિપોર્ટ કરાવી દવા લેવી આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published.