
દિલ્હી તબલીક તબલીક જમાતના વિવાદ બાદ હવે પોલીસે મોરચો સાંભળી લીધો છે અને ગમે ગામ થી તબલીકોને શોધી તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે ગીર સોમનાથના મિનારા મસ્જિદમાં 33 જેટલા તબલીક જમાતના લોકોના મેડિકલ ચેકઅપ કર્યા બાદ તમામને ગીર સોમનાથ S.O.G.પોલીસે કોરોનટાઇન કરી દેવામાં તંત્રને મદદ કરી હતી કોરોનટાઇન કાર્યયેલા તમામ 33 શખ્સો તામિલનાડુ ના વાતની હોવા નું પોલીસ તાપસ માં બહાર આવ્યું છે.