//

રેતીચોરને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી

મોરબીના હળવદ કોર્ટનો મહત્વનો ચુકાદોઆવ્યો છે જેમાં રેતી ચોરી કરનાર ચોરની ફટકારવામાં આવી સજા હળવદ કોર્ટ દ્વારા રેતી ચોરી કરનાર શખ્સસોને ત્રણ વર્ષની સજા ફટકારી સાથે ૧૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે વર્ષ 2015માં રેતી ચોરીના કેસનો આજે હળવદ કોર્ટે ચુકાદો આપ્યો હતો જે પ્રકારે મોરબી, રાપર સહીત હળવદ વિસ્તારની અંદર રેતી ચોરી કરનાર શખ્સોનો રાફડો ફાટી નીકળ્યો હતો.

બેફામબનીને નદી નાળા માંથી રેતીચોરી થતી હતી જેથી ખાણખનીજ અને પોલીસ દ્રારા સંયુક્ત ઓપરેશન કરી રેતીચોરી ડામવા અને રેતીચોરોને સજા કરાવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે રેતીની ચોરીના ગુનામાં રહેલ આરોપી સામે કડક કાર્યવાહી કરી ફોજદારી રાહે ગુન્હો નોંધેલ હતો જેનો આજે  કોર્ટમાં ચુકાદો આવતા કોર્ટે આવતા ત્રણ વર્ષની સજા અને અને 15 હાજરનો દંડ ફટકારતા રેતી ચોરી માં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.