//

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 21 લાખની સહાય કરી

કોરોના વાયરસે સમગ્ર દુનિયાને હમચાવી દીધી છે. લોકોના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. તેવા સમયે અનેક લોકોએ માનવતા મહેકાવી છે કેટલીક સંસ્થાઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકો સહાય કરી રહ્યા છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 21 લાખનું અનુદાન આપી લોકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી હતી અને લોકડાઉનનો અમલ કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.