//

મુંબઇમાં ક્રાઇમ બ્રાંચે સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ

મુંબઇમાં ક્રાઇમ બ્રાંચની ટીમએ 5 સ્ટાર હોટલમાં દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન ગ્રાહકોના સ્વાંગમાં પોલિસે ટીમના સભ્યોને મોકલીને જાણકારી પહેલેથી જ મેળવી હતી. પહેલા તે હોટલમાં ગ્રાહકોના સ્વાંગમાં ગયા અને ડીલરને મળ્યા હતાં.

આ દરોડામાં સ્વાંગ રચી ક્રાઇન બ્રાંચે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 3 મહિલાઓને છોડાવી હતી. પોલીસે જે ત્રણ મહિલાઓને પકડી તેમાંથી એક બોલિવૂડ એક્ટ્રેસ છે. તેના પર મોટી હોટલમાં દેહ વ્યાપાર કરવાનો આરોપ છે. આ ઉપરાંત બોલિવૂડ અને ટીવી જગતની મહિલાઓને લાવવાનો આરોપ પણ છે.

બોલિવૂડની એક ઇન્ટરનેશનલ બેલી ડાન્સર અને બે ટીવી સિરીયલ આર્ટિસ્ટની હોટલમાં દેહ વ્યાપાર માટે 10 લાખ રૂપિયામાં ડીલ ફિક્સ થઇ હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.