/

પીએમ મોદીની જાહેરાત બાદ પેટ્રોલ ડિલર્સ દ્વારા લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.. જ્યારે કોરોના વાયરસને ફેલતો અટકાવવા તકેદારીના ભાગરૂપે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને જ્યાં વધુ લોકો ભેગા થતા હોય તેવી તમામ જગ્યાઓને બંધ રાખવા સરકારે અપીલ કરી છે ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં લઈ પેટ્રોલ ડિલર્સ દ્વ્રારા 8 થી સાંજે 4 કલાક સુધી પેટ્રોલ આપવાનો નિર્ણય કરાયો છે સાથેજ પેટ્રોલપંપ ધારકોને પણ વધુમાં વધુ જથ્થો રાખવા સૂચન આપવામાં આવ્યું છે.. તો લોકડાઉનના સતત 21 દિવસ સુધી આ સ્થિતિ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે..

Leave a Reply

Your email address will not be published.