/

દૂરદર્શન પર રામાયણ સિરિયલ પુનઃ પ્રસારણ કરવાનો નિર્ણય : જાવડેકર

ભગવાન શ્રી રામની રામાયણ સિરિયલ વર્ષો પહેલા ટીવીમાં બતાવવામાં આવતી હતી તે સિરિયલ પુનઃ શરૂ કરવા અને લોકોને સમય પસાર થાય અને જ્ઞાન પ્રાપ્તિ થાય તેવા ઉદેશ થી સરકાર દ્રારા દૂરદર્શન ચેનલ પર આવતીકાલ 28મી માર્ચ થી બે આઈસોડ બતાવવાનો નિર્ણય કરવા માં આવ્યો છે 21 દિવસ ના લોકડાઉન માં લોકો ને ઘરમાં જ રહેવા નું  હોઈ જે લોકો વર્ષો પહેલા સિરિયલનો લાભ મળેલ નથી તે તમામ લોકો માટે સરકાર દ્રારા ફરીથી રામાયણ સિરિયલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રકાશ જાવડેકરે ટવીટ કરી માહિતી આપી હતી. 

Leave a Reply

Your email address will not be published.