///

દિલ્હી હિંસા મામલે સોનિયાગાંધી કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યું શું કરી રજૂઆત!!

છેલ્લા ઘણા દિવસ થી દિલ્હીમાં તોફાન ફાટી નીકળ્યા છે જેને લઇને રાજકારણ ગરમાયુ છે આજે રાષ્ટ્રીય કોંગ્રેસના સોનિયા ગાંધી સહીતના આગેવાનો આજે આક્રમકઃ મૂડમાં જોવા માંડ્યા હતાને સોનિયા ગાંધી દિલ્હી ની ઘટનાને મામલે રાષ્ટ્રપતિને મળીને રજૂઆત કરી હતી કે કેન્દ્રીય ગુહ મંત્રીનું રાજીનામુ લેવું જોઈએ દિલ્હીની ઘટના બાદ કોંગ્રેસ એકદમ આક્રમકઃ મૂડ માં છે દિલ્હીમાં ભડકેલી હિંસા મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનું પ્રતિનિઘી મંડળ સોનિયા ગાંધીની આગેવાનીમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પહોંચ્યું હતું અને દિલ્હીની ઘટનામાં કેન્દ્રનું ગૃહ વિભાગ વામણું પુરવાર થઇ રહ્યું છે અને દિલ્હીની હિંસા રોકી નથી શકતું.

તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામાંની રજૂઆત કરી હતી દિલ્હીમાં બની રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે હિંસા દિવસે દિવસે વધુ આગ પકડી રહી છે તે કાબુ કરવામાં સરકાર આંખઆડા કાન કરી રહી છે કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ એ સવાલ કર્યો હતો કે હાઇકોર્ટના જસ્ટીશની રાતોરાતત બદલીથી મોદી શાહ સામે ટ્રિટ કરીને સવાલો કાર્ય છે કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધીએ પણ જસ્ટીશ મુરલીધરની ટ્રાન્સફર બાબતે સવાલો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.