//

EVMનો કકળાટ :AAPના નેતાઓએ EVM પર ઉઠાવ્યા સવાલ

આમ આદમી પાર્ટીએ શનિવારે દાવો કર્યો કે કેટલાક અધિકારીઓ EVMનો ખોટો ઉપયોગ કરી તેને લઇ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ટ્વીટ કરી ભાજપ પર આક્ષેપો કર્યા કે કેટલાક સ્થળોએ અધિકારીઓએ EVM લઇ જવાનો પ્રયત્ન કર્યો. સંજયસિંહે ટ્વીટ કરી વિડિઓ પણ અપલોડ કર્યો જેમાં એક ચૂંટણી અધિકારી DTCની બસમાં EVM લઈને જઈ રહ્યા છે તે દેખાઈ રહ્યું છે. 

સંજયસિંહે કહ્યં કે આ બદરપુરના શાંતિ નિકેતનનો વિડિઓ છે. અહીંયા લોકોએ EVM સાથે એક અધિકારીને પકડ્યા છે. સંજય સિંહ સહીત આપણા નેતાઓએ સવાલો ઉઠાવ્યા કે EVM સ્ટ્રોંગ રૂમમાં મોકલાય છે તો આ અધિકારીને મળ્યા કઈ રીતે ?

Leave a Reply

Your email address will not be published.