///

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 5 આતંકીઓની ધરપકડ કરી

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શકરપુર વિસ્તારમાં એનકાઉન્ટર દરમિયાન પાંચ આતંકીઓની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમએ શકરપુરમાં એન્કાઉન્ટર દરમિયાન 5 આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકીઓમાં ત્રણ કાશ્મીર અને બે પંજાબના રહેવાસી છે.

મળતી માહિતી મુજબ આ બધા ઇસ્લામિક અને ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા છે. લાંબા સમયથી તેને લઈને ઓપરેશન ચાલી રહ્યું હતું. આ સમગ્ર બાબતે પોલીસ થોડીવારમાં પત્રકાર પરિષદ યોજશે.

Leave a Reply

Your email address will not be published.