/

ડેપ્યુટી CM નીતિન પટેલનો ક્યાં થયો વિરોધ :જાણો

એલઆરડી વિવાદીત પરિપત્રનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થઇ રહ્યો છે. પરિપત્રનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આ આંદોલન અતિ ભયાનંક રુપ લઇ રહ્યુ છે. દરેક સમાજ આ વિવાદીત પરિપત્રનો વિવાદ કરી રહ્યુ છે. જેમાં આજે મહેસાણામાં બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

આજે મહેસાણામાં ડેપ્યુટી સીએમ નીતીનપટેલના કાર્યલય આગળ મોટી સંખ્યામાં યુવાનોનું ટોળુ ઉમટયું હતું. જેમાં યુવાનોમાં સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળયો હતો. યુવાનોએ નીતીનપટેલ વિરૂદ્વ સૂત્રોચારના નારા લગાવ્યા હતાં. જેનો વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાનો વીડિયોમાં નીતીનપટેલ હાયહાયના નારા લગાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.