/

પતિએ પત્નીની ઠંડા કલેજે ક્યાં કરી હત્યા ?

ડાયમંડ સિટી સુરત હવે ક્રાઇમ સિટી બની ગયુ છે. જેમાં ગુનાખોરીનું પ્રમાણ વધી ગયુ છે. જેમાં સુરતનાં કાપોદ્વા વિસ્તારમાં પતિએ ક્રૂરતાપૂર્વક થી પોતાની પત્નીની ઠંડા કલેજા હત્યા કરી છે. પતિને પોતાની પત્ની પર શંકા હતી કે તેનો કોઇ અન્ય વ્યકિત સાથે પ્રેમસંબંધ છે. જેને લઇને પતિ-પત્નિ વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતાંજેથી ઝઘડો વધુ થયો હોવાથી પતિને ગુસ્સો આવતા પોતાની પત્નીને ઓટલા નીચેથી પાડી હતી. જેમાં પત્ની ગંભીર રીતે ઘાયલ થઇ હતી. પતિની ક્રૂરતાપૂર્વક એટલી હદે હતી કે પોતાની પત્નીને ઘાયલ કરીને સિમેન્ટનાં બોક્ષમાં ફેંકી દીધી હતી. જયારે ગંભીર રીતે ઘાયલ પત્નીનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. કાપોદ્વા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી ફરિયાદ નોંધાવી હતી. 

Leave a Reply

Your email address will not be published.