//

ગુજરાતમાંથી રાજુલા અમરેલી તરફ ના આવો જ્યાં છો ત્યાંજ તમારી વ્યવસ્થા કરી આપશું : અમરીશ ડેર

લોકડાઉનની સ્થિતિ છે અમરેલી રાજુલા જિલ્લા ના અનેક લોકો ગુજરાત ના ખૂણે ખૂણે રોજગારી મેળવી રહ્યા છે  કેટલાક લોકો પગપાળા અથવા સ્કૂટરો લઇ ને ચાલતા થયા છે તેવા લોકોને સોસીયલ મીડિયાના માધ્યમ થી રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્રારા અપીલ કરી કે તમે જ્યાં છો ત્યાંજ રહો સરકાર આરોગ્ય લક્ષી સારી સેવા આપી રહી છે અને વધુ સેવા ત્યાં મળી રહેશે અમરીશ ડેર દ્રારા રાજ્યના લેગ અલગ વહીવટી અધિકારીઓને ટેલિફોનિક સંપકઁ કરી પોતાના મત વિસ્તારના લોકોની સુવિધા ની ચિતા કરી છે અને રાજુલા ,અમરેલી વિસ્તારના લોકોને સમય સાર સારવાર મળી રહે અને બે સમય પૂરતું ભોજન મળી રહે તેના માટે રજૂઆત કરી છે તેમજ પોતાના મત વિસ્તાર માં ટિમો કામે લગાડી છે જરૂર પડ્યે ત્યાં સુધી પણ ટિમને કામે લગાડવાની ખાતરી આપી છે લોકો ગભરાય ને ભાગવા કરતા સાવચેત અને સલામત રહે તેવી ધારાસભ્ય અમરીશ ડેર દ્રારા સલગ આપવા માં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.