ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમ માંથી શું અપાશે ભેટ જાણો

આગામી 24 ફેબ્રુઆરી એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવનાર છે તેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી સીધા સાબરમતી આશ્રમની મુલકતે જશે તેના માટે અત્યારથી જ સાબરમતી આશ્રમમાં પુરજોશમાં ત્યારી ચાલી રહી છે ખાસ પ્રકારના ડોમ બનાવવામાં આવ્યા છે આશ્રમની પરંપરા મુજબ ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવશે આશ્રમ સંકચાલન દ્રારા ડોનાલ્ડ ટ્રમ્પને સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવશે તેજં આશ્રમની પરમ્પાર અને બાપુના સિદ્ધાંતો મુજબ રેટીયો ભેટ આપવાની પણ આશ્રમની પરમ્પરા છે તેથી આશ્રમમાં એક ખાસ પ્રકારનો રેંટિયો ત્યાર કરવામાં આવી રહ્યો છે

ટ્રમ્પ સાબરમતી આશ્રમ આવવાના હોવાથી કાયદો ખોરવાઈના જાય તેના માટે આશ્રમની સિક્યુરિટી તથા ટ્રમ્પની સુરક્ષામાં આવેલા સુરક્ષા જવાનો પણ આશ્રમ સુરક્ષાના તમામ પગલાં અને ચકાશણી કરી રહ્યા  છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમની મુલાકાતે વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ જયારે આવતા હોઈ ત્યારે આગતા સ્વાગતમાં કોઈ ખામી રહી ના જાય તેની પણ આશ્રમ સંચાલકો દ્રારા  તૈયારી ઓ શરૂ કરવામાં આવી રહી છે 

Leave a Reply

Your email address will not be published.