//

ડોનાલ્ડ ટ્રમ્પને ગરમીમાં શેકાવું પડશે

આગામી 24 તારીખે અમેરિકીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રામ્પપ અને ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ની ખાસ મુલાકાતે આવવાના છે.  ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનીય મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો કરતા જવાના છે. તે દિવસે ગરમી નું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે

હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 24 ફેબ્રુઆરી એ બે દિવસ 2 ડિગ્રી તાપમાન ઘટશે અને ગરમી નું પ્રમાણ વધી જશે  ફરીથી તાપમાન વળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ 35 ડિગ્રી જેવું તાપમાન રહેશે અને ગરમી નું પ્રમાણ પણ વધી જશે હવામાન વિભાગ દ્રારા તાપમાનની આગાહી કરતા જ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને ટ્રમ્પ પરિવાર ને ગરમી ના લાગે અને ઠંડકમાં જ રહી શકે તેની વ્યવસ્થામાં લાગી ગયું છે

સામાન્ય રીતે શિવરાત્રી બાદ તાપમાન માં વધારો થતો જ હોઈ છે પરંતુ એકસાથે અમદાવાદ ની ભીડ પણ વધવાની શક્યતા છે જેને લઇ ને પ્રદુષણ પણ વળશે તેવા સમયે 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્મ્પ તેમના અર્ધાંગિની મેલેનીય સાથે અમદાવાદ આવનાર છે. તેમને ગરમીમાં શેકાવું ના પડે તેથી તંત્ર દ્રારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.