///

ડોનાલ્ડ ટ્રમ્પએ પાકવિમા મુદ્દે કર્યો વિરોધ!!!

પાક વીમા મુદ્દે કોંગ્રેસ કિશાન સેલ અને ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યોછે આજે કિશાન સેલ અને કિસાનોં દ્રારા પાક વીમાની માંગ સાથે આજે જૂનાગઢ કલેકટર કચેરીમાં ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું સૌરાષ્ટ્ર સહીતના ગામોમાં ખેડૂતોને પાક વીમા નહિ મળતાં રોષ ખેડૂતો આક્રમકઃ મૂડમાં આવી ગયાછે અને કોંગ્રેસ પણ ખેડૂતોના પાક વીમા મુદ્દે  મુદ્દે સરકાર સામે રણશિંગુ ફૂંકવાની વેતરણમાંછે આજે જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસ કિસાન સેલના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ખેડૂતો એ ડોનાલ્ડ ટ્રમ્પના મહોરા પહેરીને અનોખો વિરોધ કર્યો હતો.

આજે સવારે જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીએ ખેડૂતો થયા એકઠા થયા હતા અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પના મોરા પહેરી અનોખો વિરોધ કર્યો હતો અને પાક વિમાની માગ કરી અને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું કિશાન કોંગ્રેસ સેલ ના પાલ આંબલીયા ,ધારાસભ્ય હર્ષદ રીબડીયા , ભીખાભાઈ જોશી , બાબુ ભાઈ વાજા, મનીષ નંદાણીયા સહિત કોંગી આગેવાનો ઉપસ્થિત મૂડમાં કોંગ્રેસે જૂનાગઢમાં આપ્યું આવેદન પાઠવ્યું હતું હવે નજીકના દિવસોમાં કોંગ્રેસ કિસાન સેલ ખેડૂતોને સાથે રાખી આગામી દિવસોમાં પાક વિમાં મુદ્દે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહી છે.

કિસાન સેલના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારી ખરચે તાયફા કરીને કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને ખેડૂતોને પાક વીમો આપવામાં સરકાર સદન્તર નિસ્ફળ રહી છે તેની સામે અમારું આગામી દિવસોમાં ગામડાથી લઇને ગાંધીનગર સુધીનું આંદોલન શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.