
આજે 24 ફેબ્રુઆરી એ વિશ્વ મહાસત્તા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત માં આવી પહોંચ્યા છે ડોલેન્ડ ટ્રમ્પ એક ખાસ વિમાન દ્રારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ટ્રમ્પનું સ્વાગત કરવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યપાલ દેવવ્રત આચાર્ય,મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીતના મહાનુભવો ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોચ્યા છે અને ટ્રમ્પનું સ્વાગત કરશે ટ્રમ્પ અને મોદી એરપોર્ટ થી ગાંધી આશ્રમ થોડી વાર માં જવા રવાના થશે.