//

વેચાયેલો માલ પાછો નહિ લેતા :જીગ્નેશ મેવાણી

હાલ રાજ્યસભાની ચૂંટણીનું ધમાસાણ ચાલી રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે ત્યારે વડગામ ના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રજાને એક પત્ર લખી જાણ કરી છે કે જણવ્યું છે કે હું અત્યંત શરમ પૂર્વક આ પત્ર લખું છું અને આપને પણ પૂછું છું પ્રજા એ જે પ્રતિનિધિ પાર વિશ્વાસ મુક્યો છે એ વિશ્વાસનું ભાગ ગુજરાતના ધારાસભ્યો ( પ્રતિનિધિઓ )કરીને વેચાય રહ્યા છે વિધાનસભા હવે એક બજાર બની ગઈ છે કોંગ્રેસના ધારાસભ્યો પાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઈ ગમે તેટલા રૃપિયાના ઢગલા કરે પણ ઈમાન નહી વેચવાનું એ આ ધારાસભ્યો વહેંચી રહ્યા છે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ ઉકરડો છે ગંદકી અને બગડેલો માલ ભાજપ લઇ લેશે દુકાન ખોલીને બેઠા છે ભાજપ વાળા જીગ્નેશ મેવાણીએ પ્રજા ને સવાલ કર્યો હતો કે ભાજપ વાળા તો રામભક્ત હતા અને આમની પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી કે જે 50-50 કરોડમાં ધારાસભ્યોની ખરીદી કરીને રાજીનામાં આપાવે છે અને ચારિત્રહીન પ્રતિનિધિઓ વહેંચવા તૈયાર પણ થઇ જાય છે તે ખુબજ દુઃખદ ઘટના ગણી હતી અને ભાજપને આડે હાથે લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.