/

વેચાવું નથી કોંગ્રેસનું રૂણ ચૂકવું છું ત્રણ વખત કોંગ્રેસે ધારાસભ્યો બનાવ્યો

ગુજરાતના રાજકારણમાં હાલ ગરમી આવી છે ભાજપ કોંગ્રેસ બંને એક બીજા પાર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે તો કેટલાક ધારાસભ્યો નારાઝ થઇ રાજીનામાં આપી ઘ્ર્રે બેસી ગયા છે કેટલાક ધારાસભ્યો રાજકારણ છોડી ક્રિકેટ મેચ રમવા માંડયા છે ત્યારે કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ એવું જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો રૂણી છું કોંગ્રેસમાં જ છું ગત રાજ્યસભાની ચૂંટણી વખતે અમો ને કેબિનેટમાં સ્થાન આપવાનું નક્કી થયુ હતું આ વખતે કરોડો રૂપિયાની ઓફર હતી કોંગેસે મને ત્રણ વખત ધારાસભ્ય બનાવ્યો.

તેથી હું પક્ષનો વિરોધી નહીં રૂણી છું અને રૂણ ચૂકવી રહ્યો છું આજે કોંગ્રેસના ધારાસભ્યોને લઇ નેતાઓ અન્ય રાજ્યમાં જતા હતા તે વખતે ભીખા જોશીએ મીડિયા સાથે વાત કરી અને પક્ષને વફાદાર રહીશ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો  ભીખા ભાઈ જણાવ્યું હતું કે હું પણ પહેલા ભાજપનો કાર્યકર હતો હવે ભાજપ પહેલા જેવું નથી એટલે કોંગ્રેસમાં ઈમાનદારી પૂર્વક લોકોની સેવા કરવાની મને તક મળી છે લોકોની સેવા કરવી છે વેચાવું નથી રૂણ ચૂકવું છું.

Leave a Reply

Your email address will not be published.