/

લોકડાઉન વચ્ચે અફવાઓનું બજાર ગરમ, વાયરલ મેસેજનો થયો ખુલાસો

લોકડાઉન દરમિયાન દેશમાં અફવાઓનું બજાર ગરમ દેખાઈ રહ્યું છે. ત્યારે આ મામલે સોશ્યલ મીડિયામાં કેટલાક મેસેજ વાયરલ થયા હતા કે દેશમાં ઈમરજન્સી લગાવીને ભરતીય સેનાને માર્ગ પર ઉતારવામાં આવશે. ત્યારે ભારતીય સેના દ્વારા આ વાયરલ મેસેજનું ખંડન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકાર લોકડાઉનની સમય મર્યાદા આગળ વધારવાના નિર્ણયને ફગાવી ચુકી છે. તો ભારતીય સેના દ્વારા વાયરલ મેસેજને ફેક ગણાવવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે- સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.. વાયરલ મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે સેના સામુહિક અંતિમ સંસ્કારની ટ્રેનિગ લઈ રહી છે આ વાતને પણ ભારતીય સેના દ્વારા તદ્દન ખોટી ગણાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.