/

ABVPના સૂપડા સાફ NSUIની હોળીના દિવસે ધુળેટી

ગુજરાત યુનિવર્સીટીની સેનેટની તમામ 8 બેઠકોનું પરિણામ જાહેર થઇ ગયું છે જેમાં ABVPના સૂપડા સાફ થઇ ગયા છે 8 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં 6 બેઠકો પર NSUI ના ઉમેદવારોની જીત થઇ છે. વર્ષોથી ગુજરાત યુનિવર્સીટી પર NSUI જીતતું આવ્યું છે ત્યારે આ વર્ષે પણ NSUI એ જીતનો સિલસિલો યથાવત રાખ્યો.

વિજેતા ઉમેદવારો

  • પીજી આર્ટ્સમાં NSUIના રોનક સોલંકીનો વિજય.
  • પીજી સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહ સોલંકીનો વિજય.
  • લો બેઠકમાં NSUIના કુંવર હર્ષઆદિત્ય સિંહ પરમારનો વિજય.
  • એજ્યુકેશન બેઠક પર NSUI ના શુભમ તિવારીનો વિજય.
  • પીજી કોમર્સ NSUIના રાહુલ થડોદાનો વિજય.
  • યુજી સાયન્સ બેઠક પર NSUIના દક્ષ પટેલનો વિજય.
  • યુજી આર્ટ્સની બેઠક પર NSUIના રાજદીપસિંહ પરમારનો વિજય.
  • યુજી કોમર્સની બેઠક પર ABVPના ઝવેર દેસાઈનો વિજય.

Leave a Reply

Your email address will not be published.