//

દ્વારકા – દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના પગલે વધુ એક જાહેરનામું

જિલ્લા કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું. જિલ્લામાં હોટલ , રેસ્ટોરન્ટમાં તેમજ ખાન પાનની લારીઓ પણ ના ગલ્લા તેમજ જે સ્થળ પર બેસી ને ખાન પાન કરી શકાય તેવા સ્થળો પર બેસીને ખાન પાન નહિ કરી શકાય. ખાવા પીવાની વસ્તુઓની હોમ ડિલિવરી અથવાતો ટેક હોમ ડિલિવરી કરવા સૂચન. 21થી31 માર્ચ સુધી આ જાહેરનામું અમલી રહેશે. ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 મુજબ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. જાહેરનામાનો ભંગ કરનાર દંડ ને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published.