//

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામા પોલીસ પર હુમલો કર્યો

ખંભાળિયા તાલુકા ના વાડીનાર ગામે મચ્છી માર્કેટ પાસે લોકોને ટોળાને દુર કરવાના દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ…લોકો અને પોલીસ વચ્ચે ઉઇ બોલાચાલી બાદ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો એસપી સહિતનો પોલીસ કાફલો વાડીનાર ખાતે પહોંચ્યો

Leave a Reply

Your email address will not be published.