///

રાજુલાના રાજકારણમાં ફરી ભૂકંપ

રાજુલા નગરપાલિકામાં ચૂંટણી સમયે જ રાજકીય ભૂકંપનો મોટો ઝટકો આવતા કોંગ્રેસ બેડામાં ખળભળાટ મચી ગયો છેે. કોંગ્રેસે તેમનાજ પક્ષ સામે બળવો કરનારા ૧૮ સદસ્યોને ગેરલાયક ઠેરવયા હતાં. કોંગ્રેસે ૪ દિવસ પહેલા જ ચુંટણી પંચ દ્વારા રાજુલામાં ૧૮ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી હતી. જેનો આજે હાઇકોર્ટે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ૪ સદસ્યોને સભ્ય પદ ચાલુ રાખવા માટે રાજયના સચિવના હુકમ સામે સ્ટે આપયો છે. હાઇકોર્ટે કોંગ્રેસ સામે બળવો કરનારા ૪ સદસ્યોને મોટી રાહત આપતા રાજુલા શહેરનું ફરી રાજકારણ ગરમાયુ છે.

Leave a Reply

Your email address will not be published.