/

કોરોના લડતના પગલે કર્મચારીઓ રાહતફંડમાં એક દિવસનો પગાર

દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કાળો કહેર આગળ વધી રહ્યો છે સરકાર લોકોના આયોગ્ય માટે રાતદિવસ એક કરી દીધા છે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ પણ તૈનાત થયો છે ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદો પણ પોતના સ્વભડોળ માંથી કોરોના લડત માટે 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી  ચુક્યા છે ગુજરાત ભાજપ  પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને આરોગ્ય સચિવે પણ કોરોના લડત સામે લાડવા આર્થિક સહાય કરવાની અપીલ કરી છે ત્યારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ પોતાની જવાબદારી સમજી આગળ વધી રહી છે રાષ્ટ્ર પર આવી પડેલી આફતમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવાની જાહેરાતbકરી છે શૈક્ષણિક સંસ્થાઓની આ પહેલ થી રાજ્યના અન્ય કર્મચારીઓ પણ આગામી દિવસોમાં પોતાની આર્થિક સહાય  કરે તેવી  આશા સરકારી વિભાગ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.