20 March
દેવભૂમિ દ્વારકા જગત મંદિર થી દેશ અને દુનિયામાં જાણીતું છે અહીં રોજના લાખો ભક્તો આસ્થાની કાળિયા ઠાકુરના દર્શન કરવા પહોંચે છે પરંતુ કોરોના વાયરસના ભયને પગલે દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્રારા 31મી માર્ચ સુધી મંદિરમાં માત્ર પૂજારી સેવા પૂજા કરવા સિવાય અન્ય કોઈ પ્રવેશ નહિ કરી શકે તેમજ મંદિરે દરરોજ ની ધ્વજા રોહણ થાય છે તેમાં માત્ર 25 લોકો જ માત્ર ધ્વજાજી કરી બહાર નીકળી જશે તેવા નિયમનું પાલન કરવાનું આદેશ દ્વારકા જિલ્લા કલેકટરે આપ્યા બાદ આજે દ્વારકામાં કોરોનાને લઈ મંદિર બંધ રાખેલ છે.
..