/

કોરોના સામે સરકાર સજ્જ- ગરીબો અને શ્રમિકો માટે લીધો નિર્ણય

કોરોનાના કારણે દેશના અર્થતંત્ર પર ભારે અસર ગરીબ કલ્યાણ માટે સરકારનો નિર્ણય વડાપ્રધાન ગરીબ કલ્યાણ સ્કિમની જાહેરાત કરી દેશના ગરીબ અને શ્રમિક વર્ગ માટે 1.70 લાખ કરોડનું પેકેજ જાહેર કોરોનાન કહેર વચ્ચે નાણામંત્રીએ 1 લાખ 70 હજાર કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે એક પ્રેસ કોન્ફરન્સ સંબોંધી હતી.. કોરોનાના કારણે દેશની અર્થ વ્યવસ્થાને જે ફટકો પડ્યો છે તેમાંથી દેશને બહાર લાવવા માટે નાણામંત્રી નિર્મલા સિતારમણે મહત્વની જાહેરાત કરી હતી નિર્મલા સિતારમણે 1 લાખ 70 હજાર કરોડના આર્થિક પેકેજની જાહેરાત સાથે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે વિમા કવચ આપવાની ઘોષણા કરી છે.

Leave a Reply

Your email address will not be published.