/

ફાર્મર બ્રેકીંગ ન્યુઝ કોરોના કહેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર શું કરી હવામાન વિભાગે આગાહી જાણો

ખેડૂતોની મુશ્કેલી રોજબરોજ વધી રહી છે એક પછી એક માઠા સમાચારો આવી રહ્યા છે ત્યારે હાલમાં કોરોનાના કહેર થી બચવા ખેડૂતો અવનવા નુસખા અપનાવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે વધુ એક વખત માઠા સમાચાર આપતા ખેડૂતો ની મુશ્કેલી માં વધારો થવાનો છે આગામી 25મી માર્ચે થન્ડર સ્ટોર્મ થવાની આગાહી કરવા માં આવી રહી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં થન્ડર સ્ટોર્મ થવાની આગાહી થી ખેડૂતો મુનવનમાં મુકાઈ ગયા છે 25મી માર્ચે સુરત ,બનાસકાંઠા વલસાડ જૂનાગઢ અને કચ્છ ના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી ખેડૂતોને મુંઝવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.