/

APMCમાં ઓનલાઇન રજિસ્ટેંશન માટે ખેડૂતોનો સુત્રોચાર

16 March

સરકાર અને APMC ખેડૂતો પાસે થી ટેકાના ભાવે અલગ અલગ પ્રકારની જણશી ખરીદ કરીને સ્ટોક કરીલે છે પરંતુ ખેલુંટોને પોતાનો માલ વહેંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી  છે ખેડૂતોને પોતાના ખેતરમાં થયેલા પાકો વહેંચવા માટે માર્કેટિંગ યાર્ડ માવેપારીઓ પાસે જવું પડતું એના બદલે હવે ખેડૂતો પોતાનો માલ હવે ઓનલાઇન બુક કરાવી અને જયારે વારો આવે ત્યારે જ યાર્ડ માંજાય અને  તાત્કાલિક  માલ ટેકાના ભાવે વહેંચી  પોતાના કામમાં લાગી જાય પરંતુ સરકારની બેધારી નીતિના કારણે આજે ખેડૂતો પોતાનો માલ APMCમાં ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવવા રૂબરૂ જવું  પડે છે અને કલાકો કે દિવસો સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન નહિ  થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને પોતાના અંગત કામો પણ રાખડી પડી રહ્યા છે આવું જ બન્યું છે રાજકોટ જીલ્લાના ધોરાજી ટેકા ભાવે ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવવાં માટે પુરવઠા નિગમ ઓફિસ પર વહેલી સવારથી ખેડૂતોની લાઈન વહેલી સવાર થી રજીસ્ટ્રેશન માટે રાહ જોતાં ખેડૂતો અને ઘઉંની ખરીદીનું રજીસ્ટ્રેશનમાં રોજનાં 80 થી 90 ખેડૂતોનું રજીસ્ટ્રેશન અને રોજ ના આવે છે

ખેડૂતો 250 થી 300 ખેડૂતો તમામ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયાં તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કરતાં ખેડૂતો જોવા મળી રહ્યા છે ખેડૂતોને પોતાનો માલ વહેંચવામાટે પણ હવે લાચાર બનવું પડી રહ્યું છે એક સમય એવો હતો કે ખેડૂતો પોતાનો માલ સીધો વ્યાપારીને વહેંચતા હતા પરંતુ હવે ખેડૂતોને ટેકાના ભાવે જ માલ વહેંચવાનો અને ઓનલાઇન રજીસ્ટેશન કરવાનું સરકારનું ફરમાન થી ખેડૂતો બેહાલ થયાછે અને લાઈનમાં ઉભા રહીને પોતાનું રજીસ્ટ્રેશન નથી કરાવી  શકતા અને પોતાનો માલ ખુલ્લામાં જ પડ્યો રાખવો પડે છે જેના કારણે કમોસમી વરસાદ અને વાતાવરણના પાળતાના કારણે ખેત ઉત્પાદ પર માઠી અસર થવાનો ખેડૂતોને ભય છે  

Leave a Reply

Your email address will not be published.