//

ફિલ્મ અગ્નિકાલના ન્યાયધીશ બનશે રાજ્યસભાના સાંસદ

રાજકોટ આશિત સૌરાષ્ટ્રના નામાંકિત વકીલોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં છે તે બ્રાહ્મણ સમાજના અગ્રણી અને સિનિયર એડવોકેટ તરીકે જાણીતા અને ભાજપમાં રાજકોટ જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા અભય ભારદ્વાજને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કરેલ છે અભય ભારદ્રાજ ખુબજ હોશિયાર અને કાયદાના નિષ્ણાત માનવામાં આવે છે બ્રાહ્મણ સમાજ માં પણ અભયભાઈ પોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે ભાંજેપે સૌરાષ્ટ્રના બ્રાહ્મણ સમાજના હીરો તરીકે અભય ભારદ્વાજની દરખાસ્ત કરી હતી જેમાં સર્વાનુમતે અભયભાઈ બ્રહ્મસમાજના મોભી છે અભયભાઈ ભારદ્વાજે ભૂતકાળમાં અગ્નિકાલ ફિલ્મમાં ન્યાયધીશની ભૂમિકા ભજવી હતી અગ્નિકાલ ફિલ્મના ડાયરેક્ટર હતા રણજિત હેરમા હતા અભય ભારદ્વાજની કાર્ય પદ્ધતિ અને કરવાની સ્ટાઇલથી ફિલ્મ અગ્નિકાલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી હાલ અભયભાઈ ભાજપ સાથેનો સારો નાતો ધરાવે છે અને રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અલગ જિલ્લાઓમાં મોટી નામના ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published.