કોરોનાને લઇ દેશ અને દુનિયામાં ફફડાટ છે ગુજરાતમાં પોઝિટિવ કેસ નોંધવાની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં 13 કેસ પોઝિટિવ નોંધાય ગયા છે ત્યારે આગામી 22મી જનતા કર્ફ્યુ છે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશની જનતાને એક દિવસ કર્ફ્યુ પાડવા આહવાન કર્યું છે ત્યારે કોરોના વાયરસ સામે તકેદારીનાં પગલાં રૂપે રાજ્યભરના નાગરિકોને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જનતાને જનતા કર્ફ્યુમાં જોડાવવા આહવાન કર્યું છે અને જણાવ્યું હતું કે જવાબદાર વિપક્ષ તરીકે મારી જવાબદારી છે કે હું જનતા કર્ફ્યુમાં જોડાવા લોકોને આહવાન કરું.
શું ખબર...?
આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રીના 9થી સવારના 6 સુધી કરર્ફ્યુઅમદાવાદમાં કર્ફ્યૂને લીધે પાનના ગલ્લા પર વ્યસનીઓ ઉમટ્યાઅમદાવાદ: કર્ફયૂ દરમિયાન રેલવે-વિમાની મુસાફરોને મળી રાહતદેશમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં કોરોના સંક્રમણમાં થયો વધારોહાઈલેવલ બેઠક ખત્મ, વડાપ્રધાન મોદીએ કહ્યું-પાકિસ્તાનના આ નાપાક ષડ્યંત્રને હરાવ્યું