/

કુદરતી આપદા સમયે ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા વચનામૃતમાં શું લખ્યું હતું જાણો સંતના મુખે થી

સમયાંતરે કુદરતી આપદા નો સામનો મનુષ્ય એ કરવો પડશે એ વાત આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન જાણતા હતા તેથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે પોતાનાહસ્તે વચનામૃત માં લખ્યું હતું કે આપતી ના સમય માં એકજ  ઉપાય  છે જે ઉપાય ભગવાને વચનામૃત ના 119 માં સ્લોક માં લખ્યો  છે આજે સ્વામિનારાણય ના સંતો ભગવાન સ્વામિનારાયણ ના વચનામૃત ના 119 માં સ્લોક ની વાત કરી લોકો ને જાગૃત થવા અપીલ  કરી રહ્યા છે અને સરકાર ની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી કરવા વર્તવા ની સલાહ આપી રહ્યા છે

વેરાવળ પૉરબંદર હાઇવે પર આવેલા લોએજ ગામે ભગવાન સ્વામિનારાયણે દિવસો  સુધી રોકાણ કરી ધરતી ને પાવન કરી હતી હાલ ત્યાં પ્રસાદી નું મંદિર પણ છે  અને નિયમિત ભક્તો નો મેળાવડો થાય છે ભગવાને પ્રસાદી ની અનેક વસ્તુ લોએજ ગામે છે ભગવાન સાક્ષાત લોએજ ગામે રહી ને ગામ ના રહેવાસીઓ ઓ  ને દર્શન આપી  ગયા હતા તે સમય ની વાત અને આજ ના મહામારી માં કેમ લડવું ટેનની વાત લોએજ સ્વામિનારાણય મંદિર ના સંત ધર્મકિશોર સ્વામી ભક્તો ને સમજાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.