/

પરેશ ધાનાણીએ ઢોલ વગાડી કોરોનાને લઇ શું કર્યો કટાક્ષ જાણો

દેશે PM મોદીની અપીલ ઝીલી છે કોરોનાના લડવૈયાના માનમાં અનહદ નાદ દેશભરમાં ગૂંજ્યો છે થાળી વેલણ વગાડી , ટાળી પાડી દેશવાસીઓએ પીએમની પહેલને આવકારી છે ત્યારે સરકારી કર્મચારીઓ, આરોગ્યવિભાગ, ડોક્ટરો અને પત્રકારોની કામગીરીને લોકોએ બિરદાવી છે ત્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ઘંટ, ઢોલ વગાડી પીએમની પહેલને આવકારતા કહ્યું કે ભલે વિશ્વના દેશો આજે કોરોનાની વૈશ્વિક મહામારીથી મુક્તિ મેળવવા નિદાન,સારવાર કે સંશોધનો કરે મે તો માનનીય પ્રધાનમંત્રીશ્રીના આદેશ મુજબ ઠીક ૫-૦૦ ના ટકોરે “ઘંટડી” વગાડીને “”કોરોનાને હાંકી કાઢવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે..! મહત્વની વાત છે કે કોરોનાના વઘતા જતા કેશને લઇ આ કટાક્ષ છે.

Leave a Reply

Your email address will not be published.