//

લોકડાઉન દરમિયાન કઈ આવશ્યક ચીજ વસ્તુ મળશે કઈ નહિ મળે જાણો વિગત

દેશ અને દુનિયા માં કોવીડ 19 કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ભલભલાની હિંમત ભાંગી નાખી છે કોરોના વાયરસ ચાયનાથી અલગ અલગ દેશમાં ફેલાઈ રહ્યો  છે ત્યારે  હવે ભારતમાં પણ તેમની અસર જોવા  મળી રહી છે ભારતના અલગ અલગ રાજ્યોમાં કોરોનાની અસરને પગલે ઇતિહાસમાં  પ્રથમ વખત દેશ લોકડાઉન કરવાની ફરજ પડી છે જનજીવન ખોરવાઈ ગયું છે આવશ્યક ચીજ વસ્તુ સિવાય કોઈ વસ્તુ મેળવી મુશ્કેલ બની ગઈ છે સરકાર પણ સમયાંતરે જુદીજુદી ગાઈડલાઈનો બહાર પાડીને લોકોને કઈ વસ્તુ મળશે અને કઈ વસ્તુ લોક ડાઉન દરમિયાન નહીં મળે તેના પર નઝર કરી લઇએ.

શું મળશે                                                          શું નહિ મળે

શાકભાજી /ફળ                                            સરકારી ખાનગી સંસ્થાઓ
અનાજ/કરિયાણું                                          તમામ બસ સેવાઓ
દવાઓ /હોસ્પિટલ                                        પ્રવાસી ટ્રેન સેવાઓ
પેટ્રોલપમ્પ /સી.એન,જી સ્ટેશન                       પ્રવાસી ફલાઇટ સેવા
બેન્ક / એટીએમ                                           ધાર્મિક સ્થળો
વીજળી પાણી                                            શૈક્ષણિક સંસ્થાઓ
મીડિયા કંપની                                            તમામ ઉદ્યોગ /ફેકટરીઓ
ઈ-કોમર્ષ થી દવાઓ                                    તમામ મોલ / મલ્ટીપ્લેક્સ
ગેસ્ટ હાઉસ                                                 તમામ પર્યટક સ્થળ /ગાર્ડન 

Leave a Reply

Your email address will not be published.