//

મોઢવાડીયાના ભાજપ પર ચાબખા જાણો ક્યાં બે નેતાઓને બલીના બોકરા કહ્યા !!

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતાતે સમયે કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ ભાજપ પાર તિર છોડ્યું હતું અને કહી દીધું કે ગત રાજ્યસભાની ચૂંટણીમાં બલવંતસિંહને બલીનો બકરો બનાવ્યા હવે નરહરિ અમીનનો વારોછે અર્જુન મોઢવાડીયાએ ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ એવું નિવેદન આપું હતું જેનાથી ભાજપના નેતાઓ નારાઝ થયા છે મોઢવાડીયાએ ગત રાજ્ય્સસભાની ચૂંટણીનો બલવંતસિંહને બલીનો બકરો હતા આ વખતે નરહરિ અમીન છે આવા નિવેદનથી રાજકારણમાં ગરમાહટ આવી છે અર્જુન મોઢવાડીયા એ પોતાની જીભ લાપસી કે રાજકારણ ગરમ કરી ભાજપના નેતાઓને ઉશ્કેરવા આવું નિવેદન કર્યું હતું તે જાણવા નથી માંડ્યું પરંતુ મોઢવાડીયાના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પાડવાની શક્યતા છે મોઢવાડીયા કોઈનું નામ લીધા વગર જણાવ્યું હતું કે  ગુજરાતથી ગયેલા બે આગેવાનો દિલ્લીમાં લૂંટવાનું કામ કરે છે.

અહેમદ પટેલની ચૂંટણી બાદ ભાજપે આ વખતે બીજીવાર પ્રયોગ કર્યો આ વખતે ઘડી આવી છે કે બધાએ એકજુથ રહેવું જરૂરી ગણાવ્યું હતું ભાજપ ગમે એવા હથકંડા અપનાવે અમે એક રહીશું ગયા વખતે 14 ગયેલા એમાંથી બે જ ચૂંટાયેલા થોડા સમય પહેલા ગયેલા બે સભ્યો પણ હારી ચુક્યા છે નરહરિ અમીનને ભાજપે હારવાની સીટ આપી છે ગત ચૂંટણીમાં બલવંતસિંહને બલીનો બકરો બનાવ્યા હવે નરહરિ અમીનનો વારો છે તેમ કહી ને અર્જુન મોઢવાડીયા એ બન્નેને બલીના બોકડા ગણાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.