સંઘ પ્રદેશ દીવના કોળીવાળ વિસ્તારમાં સ્થિત હિંગળાજ માતાના મંદિરે ગેસના બાટલાને કારણે લાગી આગ દિવના હિંગળાજ માતાજીના મંદિરે ગેસનો બાટલો લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી જેની જાણકારી મળતાં આસપાસના લોકો સહિત ફાયર બ્રિગેડ પહોંચી ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયત્ન શરૂ કર્યા હતા.
આગ ફાયર બ્રિગેડના જવાનોએ આગને જીવના જોખમી કાબુમા લીધી હતી જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી સમયસર જાણકારી મળતાં મોટી જાનહાનિને માલહાની તળી દીવ ફાયરના જવાનોએ જીવના જોખમે બાટલામાં ભભૂકતી આગને બુઝાવી લીધી હતી જોકે સમયસર ઘટનાની જાણ થતાં મોટી નુકસાની માંથી બચી ગયા હતા.