/

સોની બજારમાં લાગી એક મકાનમા આગ ફાયર બ્રિગેડે આગ કાબુમાં લેવા પ્રયાસ શરૂ કર્યા

પોરબંદરમા માણેક ચોક વિસ્તાર નજીક આવેલી સાંકળી શેરીમાં આવેલી સોની બજારમાં આજે વહેલી સવારે એક ખાનગી મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી સોની બજારમાં સોની દુકાન પર આવેલા એક ખાનગી મકાનમાં આગની ઘટના બનતા આસપાસના રાહદારીઓ એ તતાકાલિક ફાયર બ્રિગેડ ની ટિમ બોલાવી આગ કાબુમાં કરવાનો કોલ કર્યો હતો

આગ લાગવાના કારણે થોડી વાર સાંકળી શેરીમાં અવાર જવર બંદ થઈ ગઈ  હતી. ફાયર બ્રિગેડની એક ગાડી અને બુલેટ બાઈકની મદદથી આગ કાબુમા લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા ફાયર બ્રિગેડની ટિમની કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી ગઈ હતી સોનીની દુકાનોમાં કે ઘરની અંદર કેટલું નુકસાન થયું તેની વિગતો હજુ ઔધી બહાર નથક આવી પરંતુ આગના કારણે ઘરની ઘરવખરી બડીને ખાખ થઈ ગઈ હતી .

Leave a Reply

Your email address will not be published.