///

Breaking News:પાકમાં ઝડપાયેલી 7 ફિશિંગ બોટોના રજીસ્ટેશન રદ

પાકિસ્તાન મરીન સિક્યુરિટી  એજન્સીએ અરબી સમુદ્ર માંથી જડપેલી 7 બોટોના રજીસ્ટેશન રદ કરવામાં આવ્યા છે ભારતીય જળ સીમા નજીક ફિશિંગ કરતી ફિશિંગ બોટોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી અવારનવાર અપહરણ કરી જાય છે અવાર નવાર માછીમારો  પાક સરકાર દ્રારા મુક્ત કરવામાં આવે છે પરંતુ બોટોને મુક્ત કરવામાં આવતી નથી પાકિસ્તાન પાસે આજ સુધી માં 1000 જેટલી ફિશિંગ બોટો પરંતુ આ બોટો પાકિસ્તનામાં હોઈ અને તેનો દૂર ઉપયોગ કે ગેરકાનૂની પ્રવૃત્તિમાં વપરાવવાનો સરકારને ભય હોઈ તેથી પાક મરીન દ્રારા પાપહરણ કરાયેલી બોટોના ગુજરાત સરકારના ફિશરીઝ વિભાગે રજીસ્ટરેશન રદ કરી દે છે હાલમાં પાકિસ્તાનમાં ગુજરાત સહીત દેશની 1000 જેટલી બોટો પાકિસ્તાનમાં પડી છે જેમાંથી કેટલીક બોટોની જાહેર હરરાજી કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું.

Leave a Reply

Your email address will not be published.