/

જેતપુરમાં ફૂડ & ડ્રગ્સના દરોડા

જેતપુર પંથકમાં કોરોના કહેર વચ્ચે ફૂડ & ડ્રગ વિભાગે દરોડા પડી ડુપ્લીકેટ વેચાણ કરતા અને બનવતા વેપારીઓને ત્યાં ખળભળાટ મચાવી દીધો છે કોરોના વાયરસના ચેપની બીકથી લોકો સેનિટાઇઝર ખરીદ કરતા હોઈ છે તેવા સમયે કેતાક વેપારીઓ ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવતા હોવાની ફૂડ & ડ્રગ્સ વિભાગને માહિતી મળતા આજે જેતપુર શહેરમાં આવેલા ધારેશ્વર વિસ્તારમાં આવેલા ધારા એન્ટરપ્રાઇઝમાં આર્યુવેદીક દવા બનવવાનું ચાલતું હોવાની માહિતીથી ફૂડ & ડ્રગ્સ વિભાગે ધારા એન્ટરપ્રાઇઝ માંથી ડુપ્લીકેટ સેનિટાઇઝર નો જથ્થો ઝડપી પાડ્યો છે

Leave a Reply

Your email address will not be published.