/

ઇતિહાસમાં પ્રથમ વખત નાથદ્રારા મંદિર બંદ રહશે

ચાયના સહીતના દેશોમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે જેમાં ભારત પણ બાકાત રહ્યું નથી જેને લઇ ને ગુજરાતમાં 31 મી માર્ચ સુધી તમામ પબ્લિક પ્રિમાઇસિસમાં ભીડ ભાળ એકઠીના થાય અને કોરોના ચેપ વધુના ફેલાય તેમાટેના પ્રયત્નો હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે ધાર્મિક સંસ્થાઓ પણઆ નિર્ણયમાં જોડાઈ છે અને ભક્તો  મંદિર કે મસ્જિદ સુધી ના જાય અને ભીડ એકઠીના થાય તે માટે સ્વામિનારાયણ  સંસ્થા દ્રારા પણ મંદિરો બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

તો રાજુલામાં મુરારીબાપુની કથા અધવચ્ચે અટકાવી દેવા માં આવી છે ત્યારે હવે દુનિયાની આશ્થાનું એક માત્ર પ્રતીક મનાતું નાથદ્રારા ટેમ્પલ શ્રી નાથજી મંદિર પણ બંદ રારખવાનો વહીવટ કરતા ઓ એ નિર્ણય કર્યો છે જેને લઇને લોકો એકઠાના થાય અને કોઈને કોરોનાનો ચેપ વધુના ફેલાય તેવા પ્રયાસ સરકાર સાથે ધાર્મિક અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ કરી રહી છે તેમાં નાથદ્રારા ટેમ્પલ બોર્ડે પણ 31 મી માર્ચ સુધી બંદ રાખવાનો નિર્યણ કરતા લખો શ્ર્ધાધાળુઓને નાથદ્રારાથી પરત આવવું પડી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published.