/

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત વિડીયો કોન્ફ્રન્સથી કેબિનેટ બેઠક યોજાઈ

ગુજરાત સરકાર હોઈ કે કેન્દ્ર સરકાર તેમની દર સપ્તાહના બુધવારે એક ખાસ કેબિનેટ બેઠક બોલાવવામાં આવે છે અને આ કેબિનેટ બેઠકમાં મહત્વ ની ચર્ચા કરવામાં આવે છે. પરંતુ લોકડાઉનના સમય અને આરોગ્ય પર તોડાતા ખતરાને ધ્યાનમાં રાખી સરકારે એક વિડીયો કોંફન્સનું આયોજન કરેલ હતું તેમાં રાજ્યના દરેક કેબિનેટ મંત્રીઓ એ વિડીયો કોન્ફરન્સ થી વિગતો મેળવી હતી. આજની વિડીયો કોન્ફ્રન્સમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરી તેમની અમલવારી સરકારી અધિકારીઓ કરાવે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવેલ હતું હાલમાં કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે કલમ 144 લાગુ કરવા માં આવી છે તેથી અલગ અલગ જિલ્લાના મંત્રીઓને ગાંધીનગર જવું પડે અને સમયનો વેડફાટ થાય તેટલા સમયમાં લોકોની સેવા થાય એવા હેતુ થી રાજ્ય સરકારે ઇતિહાસ માં પ્રથમ વખત કેબિનેટની એક ખાસ પ્રકારની બેઠક બોલાવી હતી. જેમાં તમામ કેબિનેટ મંત્રીઓ જોડાયા હતાને લોકડાઉન ,કોરોના વાયરસ અંગે અને લોકોના આરોગ્યની અને જીવન જરૂરી બાબતોને લઇ ખુબ મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં રાજ્યના કેબિનેટ પ્રધાનો વિડીયો કોંન્ફ્રન્સ માં જોડાયા હતા આજે થયેલી ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.