/

ચાર કોંગ્રેસના ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ એક બીજાને મ્હાત કરવા માં માહિર છે કોંગ્રેસ ભાજપના બે ઉમેદવારોના ફોર્મ રદ કરાવવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજુઆત કરનાર છે તો ભાજપ કોંગ્રેસને પછડાટ આપવામાં એક પછી એક ધારાસભ્યોના રાજીનામાં અપાવવામાં માહિર થઇ રહી છે ગત મોડી રાત્રે ભાજપે કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાં અપાવ્યા હતા જેમાં જે,વી, કાકડિયા અને સોમા ગાંડાના રાજીના માં હતા હવે ભાજપે વધુ એક ખેલ મજબૂતી થી પાડી  દીધો છે જેમાં વધુ બે ધારાસભ્યોના રાજીનામાં અપાવી દીધા છે.

જેમાં મંગલ ગાવિત અને પદ્યુમનસિંહ જાડેજા નું રાજીનામુ આપવી દેતા કોંગ્રેસની ચાર વિકેટ પડી ગઈ છે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો સવાવા માં નિષ્ફળ નીવડી રહી હોવાનું બહાર આવી રહ્યું છે અને ભાજપ ચોપાટની ગેમ માં માહિર ગણાય રહ્યું છે રાજનીતિમાં પ્રજાના પ્રતિનિધિ જ પોતાના સ્વાર્થ ખાતર પ્રજાના કિંમતી મત કરોડો માં વેચી મારતા હોવાનો લોકોમાં ગણગણાટ શરૂ થયું છે.

Leave a Reply

Your email address will not be published.