
જમ્મુ કશ્મીરના કુલગામમાં ચાર આંતકીઓ એક ઘરમાં છુપાયા હોવાની વાતને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી અને જે ઘરમાં આંતકીઓ છુપાયા હતા તે ઘરને કોર્ડન કરી સતત કલાકો સુધી જીવતા પકડવાના પ્રયાસો બાદ સુરક્ષા એજન્સીઓની ગોળીબારી માં ચારેય આંતકવાદીઓ ઠાર મરાયા છે.