//

ઈન્ડોનેશિયાથી પ્રવાસીઓ નહીં પરંતુ ઉપદેશકો આવે છે – પરિમલ નથવાણી

રાજ્યસભાના સાંસદ સભ્ય પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિતશાહને ઈન્ડોનેશિયાની વિઝા પોલિસી માટે અપીલ કરી હતી. તેઓનું કહેવું છે કે વર્તમાનની વિઝા પોલિસી હળવાશ ભરી છે જેમાં ઈન્ડોનેશિયાથી ભારત આવતા લોકો 90 દિવસ માટે રોકાય છે. ઈન્ડોનેશિયાથી ભારત આવતા મોટાભાગના લોકો પ્રવાસી નહીં પણ ઉપદેશકો હોય છે. તેઓનું કહેવું છે કે ઈન્ડોનેશિયા વિઝા પોલિસીમાં સુધારા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે દિલ્લીના નિઝામુદ્દીમાં પણ ઈન્ડોનેશિયાના વધુ લોકો હતા.

Leave a Reply

Your email address will not be published.