///

નીતિન પટેલ કોનાથી નારાજ સમાજથી કે રાજકારણી ઓથી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર મંચ પર કહ્યું કે એક બાજુ હું એકલો છું એક બાજુ બધા છે હું અહીંયા સુધી એમનેમ નથી પહોંચ્યો મારા પર માં ઉમિયાના આશીર્વાદ છે જયારે લોકો મને ભુલાવાવની કોશિશ કરે છે પરંતુ મને માતાજીની દયાથી બધું સમયે સમયે યાદ આવી જાય છે.આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા હતા ત્યાં તેમને સ્ટેજ પર થી સમાજ માટે બોલવાની તક મળી ત્યારે નીતિન પટેલે જણાવ્યું હતું કે હું જ્યાં પહોંચ્યો છું ત્યાં એમ નેમ નથી પહોંચાતું ઘણા લોકો ઘણી વાતો ભુલાવાવની કોશિશ કરે છે પરંતુ માતાજીના મારા પર આશીર્વાદ છે તેથી સમયે સમયે બધું યાદ આવી જાય છે અને હું બોલું છું નીતિન પટેલ આજે કાર્યકમમાં બોલ્યા એનો મતલબ કે બધા જ રાજકારણીઓ તેમની વિરુધ્ધમાં છે તેમની સામે પોતે એકલા હાથે લડત લડે છે કોઈના નામ વગર વિરોધીઓને કહી જ દીધું કે બધું મુશ્કેલ છે હું જે પદ સુધી પહોંચ્યો તે કોઈ આસાન વાત નથી નીતિન પટેલે પોતાના જ સમાજના લોકોની વચ્ચે કોને ટકોર કરી એની સ્પષ્ટતા નીતિન પટેલે નથી કરી પરંતુ વિરોધીઓ સામે આંગળી બતાવીને કહી દીધું કે હું કાંઈ ભૂલતો નથી.

Leave a Reply

Your email address will not be published.