/

લોક ડાઉનમાં જુગારીને જલસા પડી ગયા ઘરમાં જ બેસી જુગાર ખેલતા 17 ઝડપાયા

કોરોનાની અસર થી લોકો એક બીજા થી દૂર રહે અને એકબીજાના સંપર્કમાં ના આવે તેના માટે જનતા કર્ફ્યુ અને લોક ડાઉન જેવી પરિસ્થિતિ હાલ માં કરવામાં આવી છે.તેની સામે જુગારીઓને તો જાણે જુગાર રમવાની મોસમ ખીલી આવી અને સરકારે ઘરમાં રહીને જુગાર રમવાની છૂટ આપી હી તેમ જૂનાગઢના વંથલી ગામે એક જ ઘરમાં બેસી જુગાર રમતા 17 જુગારીઓને 4,51 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વંથલીમાં ચાલતા જુગાર ધામ પાર દરોડો પાડી કોરોના વેકેશનમાં જુગારીઓને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી કોરોના એક બીજા ના સંપર્કમાં આવવા થી કે અડકવા થી થાય છે તેથી સરકારે કલમ 144 લાગુ કરી પરંતુ જેને કોઈ કાયદા નો કે રોગ નો ભય નથી એવા કેટલાક જુગારીઓ ઘરમાં પુરાઈ ને જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.