/

ગાંધીનગરનો વ્યાપ વધતા સરકારે શું નિર્ણય કર્યો ? જાણો સંપૂર્ણ વિગતો

અમદાવાદ અને ગાંધીનગરનો વ્યાપ વધતા સરકારે નિર્ણય કર્યો છે કે, પાટનગર ગાંધીનગરને રાજયના ૪ શહેરોની જેમ હવે પોલીસકમિશન રેટ બનાવવામાં આવશે.

આપણે જોઇએ તો અત્યારસુધીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, અને વડોદરાનો વ્યાપ વધતા પોલીસ કમિશનરેટ મળતા હતાં. ગાંધીનગરનો પણ વ્યાપ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરેટનો અમલ થતાં જ કમિશનરની હદમાં ૩થી ૪ ડેપ્યુટી પોલીસ કમિશનર મળશે. રજુ કરાયેલા આ ડ્રાફટને સિંદ્વાતિક મંજુરી મળતા તેનો અમલ શરૃ થઇ જશે. અમદાવાદનાં કેટલાક પોલીસ મથકો ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં જશે. જેમાં અમદાવાદનું સાબરમતી, અડધું સોલા તેમજ ચાંદખેડા પોલીસ મથક ગાંધીનગર પોલીસ મથકમાં આવશે.

Leave a Reply

Your email address will not be published.