/

જુઓ વણજારા સમાજની ધુળેટી

દેશભરમાં ધુળેટીના તહેવારની અનૌલિ રીતે ઉજવણી થાય છે ત્યારે ખાસ અલગ અલગ સમજો પોતાના પરાંપરાગત રીતે આ તહેવારની ઉઅવની કરે છે ત્યારે ગાંધીનગરમાં યોજાઇ વણઝાર સમાજમાં અનોખી રીતે ધુળેટી ની ઉજવણી કરવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ વણઝારા બંધુઓ ધુળેટીની ઉજવણી કરે છે વણઝારા સમાજના લોકો પરંપરાગત લઠનૃત્ય કરી ધુળેટીના તહેવારની ઉજવણી કરે છે ડી જી વણઝારા અને કે જી વણઝારાના પરિવારજનો પણ ધૂળેટીની ઉજવણીમાં જોડાયા છે મહિલાઓ પણ લઠ્ઠ સાથે નૃત્ય કરી ધુળેટીની ઉજવણી કરે છે.

Leave a Reply

Your email address will not be published.